દા.ત.
આજના શાકના ----માં ------ નહતો
જવાબ :--(૧) રસા... ( ૨) સાર
[=પહેલા શબ્દનો ઉલ્ટો શબ્દ જ બીજી ખાલી જગ્યામાં આવશે.]
૧) જાઓ તમે વનના ---- સાથે -----
૨) એયને તમતમારે ----- થી -----
૩) ----- પર રોટલી મૂકી તમે ----- ન કરો.
૪) આ ગામની ----- પર મારી -------રહે છે.
૫) ----- ને શાળામાં આજે ------ પડ્યો.
૬) ઢોકળા માટે ------ને થોડી----- દહીંમાં પલાળો.
૭) તું પ્રભુને -------થી ------
૮) ------માં ------ પ્રકારના ફળો છે.
૯) ------- પીવામાં -------- ન કરાય
૧૦) પહેલા સહુના દિલ પર ------, ------- કરી બતાવો.
તો મગજ કસો અને વગર ઇનામે આનંદ મેળવો
-- English Version Translated from Google Translate --
In today's game you have to send the words in the space
E.g.
In today's vegetables ---- do not ------
Answer: - (1) Stuff ... (3) Summary
[= The reverse of the first word will occur in the second blank.]
1) Go with you ---- with the forest -----
2) Aye to you ----- to -----
3) ----- Do not put bread on you.
4) On this village ----- I live -------.
5) ----- At school today ------ fell.
6) For a tablespoon ------ soak in a few ----- yogurt
7) You give the Lord ------- to ------.
8) ------ There are ------ types of fruits.
9) ------- Do not smoke --------
10) First ------, ------- do it on the hearts of all.
So just brainstorm and enjoy without reward
Click here for Answer
૧. મોર / રમો૨. મોજ / જમો
૩. તવા / વાત
૪. સીમા / માસી
૫. રમા / માર
૬. રવા / વાર
૭. મન / નમ
૮. વન / નવ
૯. દવા / વાદ
૧૦. જરા / રાજ