Find all answers that end with ri : દરેક પ્રશ્ન ના જવાબ માં છેલ્લે રી આવવો જોઈએ

Darēka praśna nā javāba māṁ chēllē rī āvavō jō'ī'ē..
1..Pitānē vhālī..
2..Sāhēbajī vhōravā jāya
3..Ēka pharasāṇa
4. Dēśī pījhā
5..Dērāsara nuṁ dhyāna rākhē
6..Tōphānī chōkarā'ō karē
7..Mātā pitānī karavī jō'ī'ē
8..Lagna na thayēlā hōya ēvī kan'yā
9..Śāsana māṭē hōvī jō'ī'ē
10..Śākabhājī vāḷō śāka  vēcavā ānō upayōga karē..
11..Jugāra ramēṁ..Bhava māṁ bhamē
12..Mahēnata karī nē majadūra mēḷavē
13..Durgati māṁ javuṁ hōya tō ja karajō
14..Sūṭakēśa banāvatī kampanī
15..Ḍōkaṭara nēnē nī patnī
16..Dōstī
17..Kapaḍāṁ mukavā jēnī jarūra paḍē
18..Kapaḍāṁ sūkavavā upayōga karavō
19 strī nuṁ upanāma
20 rāmāyaṇa nuṁ pātra
21 jātrā māṁ āvatuṁ ēka tīrtha
22 bhajīyā sāthē tēla māṁ paḍē
23 khākharā anē pāpaḍa nī jōḍī
24 ā lāgē tō paisādāra banī ja'ī'ē
25 ā mīṭhā'ī divāḷī māṁ abhakṣaya banē
26 nānā bāḷakō nī vārtā māṁ āvatī sahunī vhālī..
27 Strī'ō nē banavuṁ gamē
28 śāka sudhāravānuṁ sādhana
29 ādrā nakṣatra pachī abhakṣya banatuṁ phaḷa
30 āyamabila māṁ āvatō ēka ukāḷō
31 bīmāra na thavuṁ hōya tō pāḷō
32 āyamabīla  nī rōṭalī
33 ēka sūkō nāstō
34 surata nī vakhaṇātī mīṭhā'ī
35 gharavāḷī sahu nē lāgē
36 ṭhaṇḍī māṁ tha'i ja'i ē..
37 Mīṭhuṁ jō vadhārē hōya tō rasō'ī lāgē..
38 Tamārī sāthē kōṇa karē
39 jō javāba na āvaḍē tō savāla vān̄cajō ----
40 chēllē kō'ī bhūla tha'ī ga'ī hōya tō...

-- Gujrati Version Original --

દરેક પ્રશ્ન ના જવાબ માં છેલ્લે  રી આવવો જોઈએ..
1..પિતાને વ્હાલી..
2..સાહેબજી વ્હોરવા જાય
3..એક ફરસાણ
4. દેશી પીઝા
5..દેરાસર નું ધ્યાન રાખે
6..તોફાની છોકરાઓ કરે
7..માતા પિતાની કરવી જોઈએ
8..લગ્ન ન થયેલા હોય એવી કન્યા
9..શાસન માટે હોવી જોઈએ
10..શાકભાજી વાળો શાક  વેચવા આનો ઉપયોગ કરે..
11..જુગાર રમેં..ભવ માં ભમે
12..મહેનત કરી ને મજદૂર મેળવે
13..દુર્ગતિ માં જવું હોય તો જ કરજો
14..સૂટકેશ બનાવતી કંપની
15..ડોકટર નેને ની પત્ની
16..દોસ્તી
17..કપડાં મુકવા જેની જરૂર પડે
18..કપડાં સૂકવવા ઉપયોગ કરવો
19 સ્ત્રી નું ઉપનામ
20 રામાયણ નું પાત્ર
21 જાત્રા માં આવતું એક તીર્થ
22 ભજીયા સાથે તેલ માં પડે
23 ખાખરા અને પાપડ ની જોડી
24 આ લાગે તો પૈસાદાર બની જઈએ
25 આ મીઠાઈ દિવાળી માં અભક્ષય બને
26 નાના બાળકો ની વાર્તા માં આવતી સહુની વ્હાલી..
27 સ્ત્રીઓ ને બનવું ગમે
28 શાક સુધારવાનું સાધન
29 આદ્રા નક્ષત્ર પછી અભક્ષ્ય બનતું ફળ
30 આયમબિલ માં આવતો એક ઉકાળો
31 બીમાર ન થવું હોય તો પાળો
32 આયમબીલ  ની રોટલી
33 એક સૂકો નાસ્તો
34 સુરત ની વખણાતી મીઠાઈ
35 ઘરવાળી સહુ ને લાગે
36 ઠંડી માં થઇ જઇ એ..
37 મીઠું જો વધારે હોય તો રસોઈ લાગે..
38 તમારી સાથે કોણ કરે
39 જો જવાબ ન આવડે તો સવાલ વાંચજો ----
40 છેલ્લે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો...