Aasha rakhu choo ke gamse.
1: Jooth Bole ___ Kaante.
2: Jo __ Ka joda bichad gayo re.
3: ___ bada naadan hai.
4: Jungle mein ___ nacha kisne dekha.
5: Chal mere ___ tik tik tik.
6: Meri __ ko danda kyun maara.
7: ___ udi, udd ke chali.
8: Ek daal par __ bole, ek daal par ___.
9: __ na adhaar vaka.
10: Jivato __ lakhno, marelo sava lakhno.
11: Dharam ni __ na daant na ganaye.
12: ___ si teri boli.
13: Khakra ni __ sakar no swaad su jaane.
14: Chun chun kar aayo __.
15: Main gudiya haseen, meri ___ si chal.
-- Gujarati Version original --
થોડો ટાઈમ પાસ પક્ષી અને પ્રાણીઓ ના નામ થી. આશા રાખું છું કે ગમશે.
૧: જૂઠ બોલે___ કાંટે.
૨: દો __ કા જોડા બિછડ ગયો રે.
૩: ___ બડા નાદાન હૈ.
૪: જંગલ મેં ___ નાચા કિસને દેખા.
૫: ચલ મેરે ___ ટિક ટિક ટિક.
૬: મેરી __ કો દંડા ક્યું મારા.
૭: ___ ઊડી, ઉડ કે ચલી,
૮: એક ડાળ પર __ બોલે, એક ડાળ પર ___.
૯: __ના અઢાર વાંકા.
૧૦: જીવતો __ લાખનો ,મરેલો સવા લાખનો.
૧૧: ધરમ ની __ ના દાંત ન ગણાય.
૧૨: ___ સી તેરી બોલી.
૧૩: ખાખરા ની __ સાકર નો સ્વાદ શું જાણે.
૧૪: ચુંન ચૂંન કર આયી __.
૧૫: મૈં ગુડિયા હસીન, મેરી ___ સી ચાલ.
Click here for Answer
Answers :1. Kaua
2. Hanso
3. Bhaura
4. Mor
5. Gode
6. Bhais
7. Titali
8. Tota, Maina
9. Unt
10. Hathi
11.
12. Koyal
13.
14. Chidiya
15. Morni