Clue parthi fruit na naam banavo
🍎🍉🍐🍍🥥🍇
Eg : Daant ni upma madi che... Ans - Daadam
1) Ek aksar umero toh Jaadugar
2) Mārā mānthī bē viga'ī banē
3) jēmāṁ kāḷā marī jēvā bī
4) mōṭā kēḷānā nānābhā'ī
5) pahēlō akṣara umērō tō māḷā thāya
6) chēllō akṣara kāḍhatā ēka dēśa banē
7) kalara chē chatāṁ kahē raṅga nathī
8) nānābhā'ī kāḷā,mōṭā dhōḷā
9) jēmāṁ śarīranuṁ aṅga
10) mōsambī thī mōṭuṁ phaḷa
11) Kan̄jūsa nē apātī upamā
12) jēmāṁ satī nuṁ nāma āvē
13) krikēṭa mēcamāṁ hōya
14) mōbā'īla nī kampanī
15) ēka paisō anē kīmatī kṣaṇa
16) jēmāṁ bēna nuṁ nāma
17) śiyāḷāmāṁ bē bahēnō āvē
18) gāmanuṁ nāma
19) nākā nuṁ bījuṁ nāma
20) kāna nī nakala
21) kāṇṭā vāḷuṁ phaḷa
22) līmbunī mōṭībēna
23) jēnā nāmē lōkagīta
24) cībhaḍā nuṁ bījuṁ nāma
25) jēmāṁ barapha jēvā gōḷā
-- Original Gujarati Version --
ગુજરાતી ગેમ ટાઈમ
કલુ પરથી ફ્રુટ ના નામ બનાવો
🍎🍉🍐🍍🥥🍇
દા.ત.
દાંત ની ઉપમા મળી છે...દાડમ
૧) એક અક્ષર ઉમેરો તો જાદુગર
૨) મારા માંથી બે વિગઈ બને
૩) જેમાં કાળા મરી જેવા બી
૪) મોટા કેળાના નાનાભાઈ
૫) પહેલો અક્ષર ઉમેરો તો માળા થાય
૬) છેલ્લો અક્ષર કાઢતા એક દેશ બને
૭) કલર છે છતાં કહે રંગ નથી
૮) નાનાભાઈ કાળા ,મોટા ધોળા
૯) જેમાં શરીરનું અંગ
૧૦) મોસંબી થી મોટું ફળ
૧૧) કંજૂસ ને અપાતી ઉપમા
૧૨) જેમાં સતી નું નામ આવે
૧૩) ક્રિકેટ મેચમાં હોય
૧૪) મોબાઈલ ની કંપની
૧૫) એક પૈસો અને કીમતી ક્ષણ
૧૬) જેમાં બેન નું નામ
૧૭) શિયાળામાં બે બહેનો આવે
૧૮) ગામનું નામ
૧૯) નાકા નું બીજું નામ
૨૦) કાન ની નકલ
૨૧) કાંટા વાળું ફળ
૨૨) લીંબુની મોટીબેન
૨૩) જેના નામે લોકગીત
૨૪) ચીભડા નું બીજું નામ
૨૫) જેમાં બરફ જેવા ગોળા
Click here for Answer
Answer :Fruit variety🍎🍉🍐🍍🥥🍇
૧) એક અક્ષર ઉમેરો તો જાદુગર ...કેલા
૨) મારામાંથી બે વિગઈ બને ... શેરડી
૩) જેમાં કાળા મરી જેવા બી ... પપૈયું
૪) મોટા કેળાના નાનાભાઈ ... એલચી કેળા
૫) પહેલો અક્ષર ઉમેરો તો માળા થાય .. રુદ્રાક્ષ
૬) છેલ્લો અક્ષર કાઢતા એક દેશ બને ...કલીંગર
૭) કલર છે છતાં કહે રંગ નથી ... નારંગી
૮) નાનાભાઈ કાળા, મોટા ધોળા ... જાંબુ
૯) જેમાં શરીરનું અંગ ...પેર
૧૦) મોસંબી થી મોટું ફળ ... બીજોરા
૧૧) કંજૂસ ને અપાતી ઉપમા ... ચીકુ
૧૨) જેમાં સતી નું નામ આવે ... સીતાફળ
૧૩) ક્રિકેટ મેચમાં હોય ... પીચ
૧૪) મોબાઈલ ની કંપની ...ઍપલ
૧૫) એક પૈસો અને કીમતી ક્ષણ ...pineapple
૧૬) જેમાં બેન નું નામ ...કેસર કેરી
૧૭) શિયાળામાં બે બહેનો આવે ... દ્રાક્ષ (ગ્રીન/બ્લેક)
૧૮) ગામનું નામ ... પેરુ
૧૯) નાકા નું બીજું નામ ... નાસપતિ
૨૦) કાન ની નકલ ... સિંગોડા
૨૧) કાંટા વાળું ફળ ... સ્ટ્રોબેરી
૨૨) લીંબુની મોટીબેન ... મોસંબી
૨૩) જેના નામે લોકગીત ... નારિયલ
૨૪) ચીભડા નું બીજું નામ ... સકર ટેટી
૨૫) જેમાં બરફ જેવા ગોળા ...તાડગોલા